Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? પ્રવાસ વર્ણન જીવનચરિત્ર લલિતનિબંધ આત્મકથા ખંડ પ્રવાસ વર્ણન જીવનચરિત્ર લલિતનિબંધ આત્મકથા ખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ? દાંડી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Find out correct Spelling. academic academie acedemic acadamic academic academie acedemic acadamic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વસ્તી અને વિસ્તારની દષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ? ડાંગ અરવલ્લી નર્મદા તાપી ડાંગ અરવલ્લી નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Raj’s arrest was ___ the death of the young man. on account of due to according to with a view to on account of due to according to with a view to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? સુન્દરમ્ નાથાલાલ દવે ઉમાશંકર જોષી નર્મદ સુન્દરમ્ નાથાલાલ દવે ઉમાશંકર જોષી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP