Revenue Talati Exam Paper (28-02-2016) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930 ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્રારા દેશભરમાં ક્યા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચેના શબ્દોમાંથી ક્યું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) સુરસિંહજી ગોહિલ (b) ન્હાનાલાલ દલપતરામ (c) કનૈયાલાલ મુનશી (d) ઉમાશંકર જોશી (1) તપસ્વિની (2) મહાપ્રસ્થાન (3) કાશ્મીરનો પ્રવાસ (4) મહેરામણનાં મોતી a-1, d-3, b-4, c-2 b-2, c-3, a-4, d-1 c-1, a-3, d-2, b-4 d-1, b-3, c-4, a-2 a-1, d-3, b-4, c-2 b-2, c-3, a-4, d-1 c-1, a-3, d-2, b-4 d-1, b-3, c-4, a-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Both the tiger and the leopard are cats; the former animal is much larger than the ___ (late) letter later letar latter letter later letar latter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી ___ થાય. 3.6 3.4 5.6 7.8 3.6 3.4 5.6 7.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) The novelist and poet ___ dead. were is have are were is have are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP