Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાચી સંધિ ઓળખી બતાવો.

કાલ + ઈશ્વર = કાલઇશ્વર
કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર
વ્યોમ + ઈશ = વ્યોમેશ
દુર + કર = દુષ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ?

રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ
રાષ્ટ્રીય સામાજીક સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રીય સાહિત્ય સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP