Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

સુભાષચંદ્ર બોઝ
પંડિત જવાહરલાલ નહેરુ
લાલા લજપતરાય
બાળગંગાધર તિળક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
મોઢેરા (ગુજરાત)માં વિશ્વ વારસાનું ક્યું સ્થળ આવેલું છે ?

સૂર્ય મંદિર
હનુમાન મંદિર
મહાત્મા મંદિર
શિવ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP