Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે' - અલંકાર જણાવો. ઉપમા યમક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા યમક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે ? પદ્યશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણ ભારતરત્ન પદ્યશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણ ભારતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતીય લોકસભાના વર્તમાન મહિલા અધ્યક્ષ કોણ છે ? સુમિત્રા મહાજન શીલા દીક્ષીત સુષ્મા સ્વરાજ સ્મૃતિ ઇરાની સુમિત્રા મહાજન શીલા દીક્ષીત સુષ્મા સ્વરાજ સ્મૃતિ ઇરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ લીસાં પાનાં પર બરાબર લખાતું નથી' - આ વાક્યમાં વિશેષણ શોધો. બરાબર પાનાં લીસાં લખાતું નથી બરાબર પાનાં લીસાં લખાતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સૌથી નાની વિભાજ્ય સંખ્યા ___ છે. 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) અજંતા-ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP