Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિનાદ'નો સમાનાર્થી શબ્દ જણાવો. સૂર નિષ્પંદ નિરાંત ધ્વનિ સૂર નિષ્પંદ નિરાંત ધ્વનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે ? સંપ્રદાયવાદ જ્ઞાતિવાદ ફાસીવાદ આતંકવાદ સંપ્રદાયવાદ જ્ઞાતિવાદ ફાસીવાદ આતંકવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં પ્રેમાનંદ નરસિંહ વલ્લભ મીરાં પ્રેમાનંદ નરસિંહ વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' દર્શક - 'સોક્રેટીસ' ઉમાશંકર - 'નિશીથ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' દર્શક - 'સોક્રેટીસ' ઉમાશંકર - 'નિશીથ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? નળ સાંભર વૂલર ઢેબર નળ સાંભર વૂલર ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 0.6 ની વ્યસ્ત સંખ્યા ___ છે. 6/10 -0.6 10/6 6.0 6/10 -0.6 10/6 6.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP