Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સુવર્ણ ચતુર્ભુજ (ગોલ્ડન ક્વોડ્રીલેટર) રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ-દિલ્હી-કોલકત્તા અને ___ શહેરને જોડે છે. ચેન્નાઈ જલંધર હૈદરાબાદ બેંગ્લોર ચેન્નાઈ જલંધર હૈદરાબાદ બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્ષેત્રફળની દષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે ? સાતમા આઠમા પાંચમા છઠ્ઠા સાતમા આઠમા પાંચમા છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે ? ત્રણઅક્ષરી એકાક્ષરી બેઅક્ષરી અનેકઅક્ષરી ત્રણઅક્ષરી એકાક્ષરી બેઅક્ષરી અનેકઅક્ષરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? ઉપમા સ્વભાવોક્તિ અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા સ્વભાવોક્તિ અનન્વય વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે.' આ વાક્યમાં 'માટે' શબ્દનો વ્યાકરણિક મોભો દશાવો. નિપાત સંયોજક અનુગ પ્રત્યય નિપાત સંયોજક અનુગ પ્રત્યય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી ? પ્રથમ ત્રીજી એક પણ નહીં બીજી પ્રથમ ત્રીજી એક પણ નહીં બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP