Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) આમીરખાન અભિનીત તાજેતરમાં રીલીઝ થયેલ ફિલ્મ 'દંગલ' કોના જીવન ઉપર આધારિત છે ? જગદીશસિંહ ફોગટ જગદીશસિંહ ખેર મહાવીરસિંહ ફોગટ મહાવીરસિંહ રાણા જગદીશસિંહ ફોગટ જગદીશસિંહ ખેર મહાવીરસિંહ ફોગટ મહાવીરસિંહ રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? પ્રાકૃત હિન્દી સંસ્કૃત રાજસ્થાની પ્રાકૃત હિન્દી સંસ્કૃત રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) હાલના રીઝર્વ બેન્કના ગવર્નર કોણ છે ? તીરથસિંહ ઠાકુર ઉર્જિત પટેલ અરુણ જેટલી રઘુરામ રાજન તીરથસિંહ ઠાકુર ઉર્જિત પટેલ અરુણ જેટલી રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. આશ્ચર્ય પામવું ગભરાઈ જવું મૃત્યુ પામવું ઉદાસ થઈ જવું આશ્ચર્ય પામવું ગભરાઈ જવું મૃત્યુ પામવું ઉદાસ થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? હરિગીત ઝૂલણા સવૈયા ચોપાઈ હરિગીત ઝૂલણા સવૈયા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ છે, તો તે ___ ત્રિકોણ છે. લઘુકોણ સમકોણ કાટકોણ ગુરુકોણ લઘુકોણ સમકોણ કાટકોણ ગુરુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP