સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ?

ગોર્વધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
એદલજી ડોસાભાઇ
રમણભાઇ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?

ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ
લાલબહાદુર શાસ્ત્રી
ગુલઝારીલાલ નંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP