Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ લખો: 'વલ્લભભાઈ લોખંડી પુરુષ હતા.' હતા લોખંડી વલ્લભભાઈ પુરુષ હતા લોખંડી વલ્લભભાઈ પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ? સ્નેહરશ્મિ માધવ રામાનુજ રાજેન્દ્ર શાહ ઉશનસ્ સ્નેહરશ્મિ માધવ રામાનુજ રાજેન્દ્ર શાહ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દિશાઓ ધૂળથી પુરાઈ જાય એવું સખત વાવાઝોડું' આંધી વડવાનલ ત્સુનામી પવન આંધી વડવાનલ ત્સુનામી પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? સહાનૂભૂતી સહાનુભુતિ સહાનુભૂતી સહાનુભૂતિ સહાનૂભૂતી સહાનુભુતિ સહાનુભૂતી સહાનુભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 5/2 x - 7 માં ચલનો ઘાતાંક ___ છે. 1 7 5 5/2 1 7 5 5/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંખ્યા log 0.1387 નો પૂર્ણાંશ ___ છે. -2 -1 0(Zero) 1 -2 -1 0(Zero) 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP