કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે ? સુશ્રી રાબડી દેવી સુશ્રી રમીલા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રેણુકા દેવી સુશ્રી રાબડી દેવી સુશ્રી રમીલા દેવી સુશ્રી રેણુ દેવી સુશ્રી રેણુકા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા કયા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા ? રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા મધ્ય પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 750 ગોલ કરનારો ફૂટબોલ ઈતિહાસનો ત્રીજો ખેલાડી કોણ બન્યું ? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી પૌલ પોગબા મોહમ્મદ સલાહ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી પૌલ પોગબા મોહમ્મદ સલાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કેન્દ્ર સરકારે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2021 માં નીચેના પૈકી કઈ સ્વદેશી રમતનો સમાવેશ કર્યો નથી ? ગટકા કલારીપયટ્ટુ મયિપયટ્ટુ થાંગ-તા ગટકા કલારીપયટ્ટુ મયિપયટ્ટુ થાંગ-તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હાવર્ડ બિઝનેસ સ્કૂલના ડીન પદે નિયુક્ત થનાર પ્રો.શ્રીકાંત દાતાર નીચેનામાંથી ભારતની કઈ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી છે ? IIT ખડગપુર IIM અમદાવાદ IIM બેંગલોર IIT બોમ્બે IIT ખડગપુર IIM અમદાવાદ IIM બેંગલોર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ ક્લાસ પ્રવાસન સુવિધાઓથી સજ્જ બનનારું આંબરડી સફારી પાર્ક કયા જિલ્લામાં આવેલું છે ? અમરેલી બનાસકાંઠા ભાવનગર સાબરકાંઠા અમરેલી બનાસકાંઠા ભાવનગર સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP