DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે ? લાલ માટી લેટરાઈટ માટી કાળી માટી કાંપમય માટી લાલ માટી લેટરાઈટ માટી કાળી માટી કાંપમય માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? જામ રણજીત સિંહજી દિગ્વિજય સિંહજી સયાજીરાવ ગાયકવાડ પ્રતાપ સિંહ જામ રણજીત સિંહજી દિગ્વિજય સિંહજી સયાજીરાવ ગાયકવાડ પ્રતાપ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી, જમણે વળીને 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિન્દુથી હવે તેનું મોઢું કઈ દિશામાં હશે ? દક્ષિણ પશ્ચિમ દક્ષિણ દક્ષિણ પૂર્વ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ દક્ષિણ દક્ષિણ પૂર્વ ઉત્તર પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે એમીલ દર્ખીમ પ્લૂટો એમ.પી. પોલેટ ઑગસ્ત કૉમ્ત એમીલ દર્ખીમ પ્લૂટો એમ.પી. પોલેટ ઑગસ્ત કૉમ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? લેક્ટિક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ ફોર્મીક એસિડ સલ્ફ્યુરીક એસિડ લેક્ટિક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ ફોર્મીક એસિડ સલ્ફ્યુરીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂા. 140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ? રૂ. 30 રૂ. 90 રૂ. 66 રૂ. 60 રૂ. 30 રૂ. 90 રૂ. 66 રૂ. 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP