DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) બોસ્નીયા-હર્ઝગોવીનાની રાજધાની કઈ છે ? ગ્રેડીસ્કા દુબ્રોવેનિક સારાજેવો બાન્યા લુકા ગ્રેડીસ્કા દુબ્રોવેનિક સારાજેવો બાન્યા લુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ‘ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ? જુનાગઢ સુરેંદ્રનગર અમદાવાદ કચ્છ જુનાગઢ સુરેંદ્રનગર અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) શિલા 2 મિનીટમાં 90 મીટર ચાલે છે. 225 મીટર ચાલવા માટે તેને કેટલી મિનીટ લાગશે ? 7 3.5 4.5 5 7 3.5 4.5 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? લિમોનાઈટ બિટુમિનસ એન્થ્રાસાઈટ લિગ્નાઈટ લિમોનાઈટ બિટુમિનસ એન્થ્રાસાઈટ લિગ્નાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની સિગમંડ ફ્રૉઈડ કયા રાષ્ટ્રના હતા ? સ્પેઈન ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રીયા ફ્રાન્સ સ્પેઈન ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રીયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામીન મદદરૂપ છે ? વિટામીન K વિટામીન D વિટામીન A વિટામીન E વિટામીન K વિટામીન D વિટામીન A વિટામીન E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP