Revenue Talati Exam Paper (28-02-2016)
સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

કલેક્ટરશ્રીને
તાલુકા વિકાસ અધિકારીશ્રીને
ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને
મામલતદારશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.
'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે'

કપોળ કલ્પનામાં રાચવું.
ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી.
ઘરમાં સવારે છાશ વલોવવી.
ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ'
(b) “યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે'
(c) “વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે'
(d) “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'
(1) મીરાં
(2) હરીન્દ્ર દવે
(3) બોટાદકર
(4) નર્મદ

d-2, c-1, b-4, a-3
b-4, a-2, c-3, d-1
a-1, b-4, d-3, c-2
c-1, d-2, a-4, b-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર
હું પણાનો ભાર - સ્વાભિમાન
દુઃખનો પોકાર - આર્તનાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP