Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અલંકાર ઓળખાવો : તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. ઉપમા વર્ણાનુપ્રાસ યમક રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ યમક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો : તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો . જૂનો ટીંગાડ્યો તેણે નકશો જૂનો ટીંગાડ્યો તેણે નકશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ખૂબ ઝડપથી વિકસતી અદ્યતન ટેકનોલોજી છે ? બાયો-ટૅક્નૉલૉજી ડેરી-ટૅક્નૉલૉજી એગ્રી-ટૅક્નૉલૉજી અણુ ટૅક્નોલૉજી બાયો-ટૅક્નૉલૉજી ડેરી-ટૅક્નૉલૉજી એગ્રી-ટૅક્નૉલૉજી અણુ ટૅક્નોલૉજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ડૉ. વિજય ભાટકરને કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ પદ્મભૂષણ પ્રાપ્ત થયો છે ? તબીબી જાહેર બાબતો વિજ્ઞાન, ઇજનેરી સાહિત્ય, શિક્ષણ તબીબી જાહેર બાબતો વિજ્ઞાન, ઇજનેરી સાહિત્ય, શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District A = { x/x એ 12નો અવિભાજ્ય અવયવ } તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 2 4 3 6 2 4 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમલંબ ▢ ABCD માં AB¯ || CD¯ તથા AM¯ વેધ છે, જેને અનુરૂપ પાયો CD¯ છે. જો AB = 4 સેમી, CD = 10 સેમી અને AM = 5 સેમી હોય તો ABCD = ___ સેમી² થાય. 50 35 25 14 50 35 25 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP