Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નિપાત લખો : અભણ માણસના ઘરમાં પણ પુસ્તક હશે. પણ અભણ ઘર પુસ્તક પણ અભણ ઘર પુસ્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District “કુમાર' સામયિકના તંત્રી કોણ છે ? ધીરુ પરીખ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત શેઠ કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત શેઠ કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ફોર્બ્સની મેધાવી હસ્તીઓની યાદીમાં સમાવેશ પામેલ નિરજ અંતાણી કોણ છે ? એન.બી.એ.ના સ્ટાર ઓહિયો સ્ટેટના સાંસદ વાણિજય વિભાગના અધિકારી એમ.આઈ.ટી.ના પ્રોફેસર એન.બી.એ.ના સ્ટાર ઓહિયો સ્ટેટના સાંસદ વાણિજય વિભાગના અધિકારી એમ.આઈ.ટી.ના પ્રોફેસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક બહુલકીય વર્ગીકૃત માહિતી માટે x̄ - m = 2.8 અને x̄ + m = 97.2 હોય તો z = ___. 47.2 241.6 50 41.6 47.2 241.6 50 41.6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ડૉ. વિજય ભાટકરને કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ પદ્મભૂષણ પ્રાપ્ત થયો છે ? તબીબી જાહેર બાબતો સાહિત્ય, શિક્ષણ વિજ્ઞાન, ઇજનેરી તબીબી જાહેર બાબતો સાહિત્ય, શિક્ષણ વિજ્ઞાન, ઇજનેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District વિરોધી અર્થવાળો શબ્દ લખો : સ્તુતિ વખાણ નિંદા નિદ્રા સ્તોત્ર વખાણ નિંદા નિદ્રા સ્તોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP