કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કાર્બન મુક્ત બનવા અને લીલો વેપાર અને રોકાણ વધારવા માટે કયા દેશએ તાજેતરમાં ગ્રીન બિઝનેસ પ્લાન અપનાવ્યો છે ?

આમાંથી એક પણ નહિ
જાપાન
ચીન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતનો પ્રથમ સૌર ઊર્જા આધારિત ઈન્ટેગ્રેટેડ મલ્ટી-વિલેજ વોટર સપ્લાય પ્રોજેક્ટ (IMVWSP) કયા રાજ્યમાં સ્થાપિત કરાયો ?

ગુજરાત
મિઝોરમ
અરુણાચલ પ્રદેશ
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતમાં કયા સ્થળે ચાઈલ્ડ-ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવ્યું હતું ?

વિશાખાપટ્ટનમ
મુંબઈ
થાણે
પૂણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડએ કયા દેશ સાથે જળ ક્ષેત્રમાં સહકાર માટે MoU કર્યા ?

સ્વીઝરલેન્ડ
ઇઝરાયેલ
ડેનમાર્ક
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP