Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તેઓ હાથ ઉંચા કરીને મદદ માંગતા હતાં - ક્રૃદંત ઓળખાવો ? હેત્વર્થ કૃદંત સંબધક કૃદંત ભૂત કૃદંત વર્તમાન કૃદંત હેત્વર્થ કૃદંત સંબધક કૃદંત ભૂત કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District બે પાઇપ “એ' અને “બી' એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઇપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ? 36 મિનિટ 24 મિનિટ 32 મિનિટ 20 મિનિટ 36 મિનિટ 24 મિનિટ 32 મિનિટ 20 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચેતન - વિરૂદ્ધાર્થી શબ્દ આપો. અચેતન મરણ આગમન જડ અચેતન મરણ આગમન જડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District કોક દિન ઇદ અને કોક દિન રોજા ઉછળે ને પડે નીચે જીંદગીના મોજા' પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે? સુકન્યા ઝવેરી મકરંદ દવે જયંત પાઠક તારક મહેતા સુકન્યા ઝવેરી મકરંદ દવે જયંત પાઠક તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હમણા હીપેટાઇટીસ - બી નાબુદી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુંક થઇ ? અમિતાભ બચ્ચન શાહરૂખખાન વિઘાબાલન આમિરખાન અમિતાભ બચ્ચન શાહરૂખખાન વિઘાબાલન આમિરખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ઉંધો ઝંડો કઇ બાબતનો પ્રતીક છે ? શોક કટોકટી ખતરો શાંતિ શોક કટોકટી ખતરો શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP