Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્રે સંકળાયેલા નથી ?

મધુસૂદન પારેખ
ચીનુભાઈ પટવા
કન્હૈયાલાલ મુન્શી
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ?

યુગયુગ
મરી જવાની મજા
હથેળી પર બાદબાકી
પૃથ્વીવલ્લભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
હદયના ધબકારા : સ્ટેથોસ્કોપ, નાડીના ધબકારા ?

સ્ફિગ્મોમૈનોમીટર
મોનોમીટર
થર્મોમીટર
બેરોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP