Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
'સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે' લેખકનું નામ જણાવો ?

નટવરલાલ પંડ્યા
કવિ નાન્હાલાલ
રમેશ પારેખ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
પાંચ મિત્રોની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. જેમાં બે મિત્રોની સરેરાશ ઉંમર 18 છે અને બીજા બે મિત્રોની સરેરાશ ઉંમર 22 વર્ષ છે તો બાકી રહેલા મિત્રની ઉંમર કેટલી હશે ?

19
20
21
18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
તાજેતરમાં લંડન ખાતે ગાંધીજીની 9 ફુટ ઉંચી પ્રતિમાનુ અનાવરણ કયા ભારતીય દ્વારા થયું હતુ ?

અરૂણ જેટલી
નીતિન ગડકરી
સ્મૃતિ ઇરાની
સુષ્મા સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP