ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ___ જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર ___ જિલ્લામાં છે. વડોદરા, દાહોદ સુરત, ડાંગ અમદાવાદ, ડાંગ મહેસાણા, ડાંગ વડોદરા, દાહોદ સુરત, ડાંગ અમદાવાદ, ડાંગ મહેસાણા, ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે ? મિશ્રખેત પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ આંતરપાક પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ આંતરપાક પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌની પરિયોજનાની મુખ્ય ચાર લિંકમાંની પ્રથમ લિંક કયા બે ડેમ વચ્ચે હશે ? ધોળાધજા ડેમથી વેણુ ડેમ લીંબડી ભોગાવોથી હિરણ -2 લીંબડી ભોગાવોથી રાયડી ડેમ મચ્છુ-2 થી સાની ડેમ ધોળાધજા ડેમથી વેણુ ડેમ લીંબડી ભોગાવોથી હિરણ -2 લીંબડી ભોગાવોથી રાયડી ડેમ મચ્છુ-2 થી સાની ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? મહી તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્ર પાણીથી રચાતાં સરોવરને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ? લગૂન બંધારા તળાવ ખાડી લગૂન બંધારા તળાવ ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૌઠા શેના માટે જાણીતું છે સાત નદીના સંગમ માટે ચાર નદીના સંગમ માટે પાંચ નદીના સંગમ માટે હવા ખાવાના સ્થળ માટે સાત નદીના સંગમ માટે ચાર નદીના સંગમ માટે પાંચ નદીના સંગમ માટે હવા ખાવાના સ્થળ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP