કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા અભિનેતા ઓલિમ્પિયન પ્રવિણ કુમાર સોબતીનું નિધન થયું, તેઓએ મહાભારત શ્રેણીમાં ક્યું પાત્ર ભજવ્યું હતું ?

યુધિષ્ઠિર
કર્ણ
દુર્યોધન
ભીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવાય છે ?

29 ફેબ્રુઆરી
17 ફેબ્રુઆરી
23 ફેબ્રુઆરી
21 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોના માનમાં મનાવાય છે ?

ડૉ.હોમી ભાભા
સી.વી.રામન
શ્રીનિવાસ રામાનુજન
ડૉ.વીક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP