Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ઉંધો ઝંડો કઇ બાબતનો પ્રતીક છે ? શાંતિ ખતરો શોક કટોકટી શાંતિ ખતરો શોક કટોકટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હમણા હીપેટાઇટીસ - બી નાબુદી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુંક થઇ ? આમિરખાન અમિતાભ બચ્ચન શાહરૂખખાન વિઘાબાલન આમિરખાન અમિતાભ બચ્ચન શાહરૂખખાન વિઘાબાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી - ક્રિયાવિશેષણ જણાવો ? હેતુવાચક સ્થળવાચક પરિમાણવાચક રીતિવાચક હેતુવાચક સ્થળવાચક પરિમાણવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઇ છે ? 18% 12% 32% 25 % 18% 12% 32% 25 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ક્યો શબ્દ ઇશ્વરનો પર્યાય નથી. આકાંક્ષા પરમાત્મા પરમેશ વિભુ આકાંક્ષા પરમાત્મા પરમેશ વિભુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અકબર સાથે ક્યું સ્થળ સબંધિત છે ? કટક ફતેહપુર સિક્રી કપિલ વસ્તુ પાવાપુરી કટક ફતેહપુર સિક્રી કપિલ વસ્તુ પાવાપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP