Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત“ એમ કોણે કહ્યું છે ? મહાદેવભાઇ દેસાઈ ગાંધીજી રમણલાલ સોની કવિ ખબરદાર મહાદેવભાઇ દેસાઈ ગાંધીજી રમણલાલ સોની કવિ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘નેકી’ શબ્દનો વિરૂદ્ધાર્થી શબ્દ ___ છે. બુરાઈ બદી ભલાઈ ભલમનસાઈ બુરાઈ બદી ભલાઈ ભલમનસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ખગ’ ક્યો સમાસ છે ? કર્મધારય દ્વિગુ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વિગુ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District Find correct spelling : Recieve Receive Receve Riceive Recieve Receive Receve Riceive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખિજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પંખી ઉડીને ઝાડ પર બેઠું – આ વાક્યમાં ‘ઉડીને’ શબ્દ શું છે ? સર્વનામ કૃદન્ત સંયોજક નામ સર્વનામ કૃદન્ત સંયોજક નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP