Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેનામાંથી કઈ નદીઓ હિમાચલ પ્રદેશમાંથી વહે છે ? બિયાસ અને રાવિ ચિનાબ, રાવિ અને સતલજ બિયાસ, ચિનાબ, રાવિ, સતલજ અને યમુના ચિનાબ અને બિયાસ બિયાસ અને રાવિ ચિનાબ, રાવિ અને સતલજ બિયાસ, ચિનાબ, રાવિ, સતલજ અને યમુના ચિનાબ અને બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District વિરૂદ્ધાર્થી શબ્દ આપો : VERSATILE Attractive Unsteady Permanent Volatile Attractive Unsteady Permanent Volatile ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચે આપેલા સમાસમાંથી મધ્યમપદલોપી સમાસ અલગ તારવો. સર્વજ્ઞ અમરવેલ હરિજન પૂરણપોળી સર્વજ્ઞ અમરવેલ હરિજન પૂરણપોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District 9x² - 30x + 23 માં કેટલા ઉમેરવાથી પૂર્ણવર્ગ ત્રિપદી બને ? 2 13 1 6 2 13 1 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District અર્ધ વર્તુળની કુલ પરિમિતિ શોધવાનું સૂત્ર ___ છે. 3πr πr + d 4πr 2πr + d 3πr πr + d 4πr 2πr + d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘કાન ફુંકવા’ એટલે... ગુસપૂસ વાત કરવી વાતમાં લક્ષ ન આપવું કાન ભંભેરણી કરવી હિંમત બતાવવી ગુસપૂસ વાત કરવી વાતમાં લક્ષ ન આપવું કાન ભંભેરણી કરવી હિંમત બતાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP