Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 4થી ડિસેમ્બર 2જી ડિસેમ્બર 3જી ડિસેમ્બર 1લી ડિસેમ્બર 4થી ડિસેમ્બર 2જી ડિસેમ્બર 3જી ડિસેમ્બર 1લી ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટકાનું ત્રણ શેર એટલે... નકામું તદન સસ્તું ત્રણ રૂ.ના ભાવનું તદ્દન સામાન્ય નકામું તદન સસ્તું ત્રણ રૂ.ના ભાવનું તદ્દન સામાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar "અતિજ્ઞાન''ના રચયિતા કવિ કાન્ત છે, આ “અતિજ્ઞાન" શું છે ? મહાકાવ્ય કરુણ પ્રશસ્તિ નાટક ખંડકાવ્ય મહાકાવ્ય કરુણ પ્રશસ્તિ નાટક ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગોળાના ઘનફળનું સૂત્ર શું ? 2πrh 4πr² 4/3πr³ πr²h 2πrh 4πr² 4/3πr³ πr²h ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar To grease the palm means ___. To win To make up mind To smooth To bribe To win To make up mind To smooth To bribe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ? 6 કલાક 7 કલાક 36 કલાક 42 કલાક 6 કલાક 7 કલાક 36 કલાક 42 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP