Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે ? ગણપત વસાવા ધીરૂભાઈ શાહ આત્મારામ પરમાર રમણલાલ વોરા ગણપત વસાવા ધીરૂભાઈ શાહ આત્મારામ પરમાર રમણલાલ વોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District એક સેલ્સમેન એક ખુરશી રૂ. 3000 માં ખરીદી રૂ. 2700 માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 10% 7% 30% 18% 10% 7% 30% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'શેઠ' સંજ્ઞાનો પ્રકાર કયો છે ? જાતિવાચક દ્રવ્વવાચક સમૂહવાચક વ્યક્તિવાચક જાતિવાચક દ્રવ્વવાચક સમૂહવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Fill in the blank with proper form of verb : “Excuse me ! ___ you speak english ?" is can are does is can are does ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. પર્યાયવાચક સમુચ્યયવાચક દષ્ટાંતવાચક કારણવાચક પર્યાયવાચક સમુચ્યયવાચક દષ્ટાંતવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? નામયોગી અનુગ સંજ્ઞા નિપાત નામયોગી અનુગ સંજ્ઞા નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP