Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાત રાજભવનના ઇન-હાઉસ મેગેઝીનનું નામ શું છે ? ગુજરાત દ્રષ્ટિ યત્કિંચિત આરંભ ગુજરાત દ્રષ્ટિ યત્કિંચિત આરંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? અનુગ નામયોગી સંજ્ઞા નિપાત અનુગ નામયોગી સંજ્ઞા નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે ? સત્યમ, શિવમ, સુંદરમ્ સત્ય વિજયતે સત્યમેવ જયતે જય સચ્ચિદાનંદ સત્યમ, શિવમ, સુંદરમ્ સત્ય વિજયતે સત્યમેવ જયતે જય સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'બાંધણ છોડવા'નો અર્થ જણાવો. નમતું જોખવું બંધત છૂટવા બંધન તોડવા ઝઘડો થવો નમતું જોખવું બંધત છૂટવા બંધન તોડવા ઝઘડો થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લોંચ કરી ? ગાંધીજી ડૉ. બાબા સાહેબ આંબેડકર સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી ડૉ. બાબા સાહેબ આંબેડકર સુભાષચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? ઈનામ પારિતોષિક સાલિયાણું સરપાવ ઈનામ પારિતોષિક સાલિયાણું સરપાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP