Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મફત કાનૂની સેવા સત્તા મંડળ'ની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે ? રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી રામતીર્થ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી રામતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ' - છંદ ઓળખાવો. ચોપાઈ મનહર સવૈયા દોહરો ચોપાઈ મનહર સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ':' - આ વિરામચિહ્નને શું કહેવાય ? પૂર્ણવિરામ અર્ધવિરામ ગુરુવિરામ અલ્પવિરામ પૂર્ણવિરામ અર્ધવિરામ ગુરુવિરામ અલ્પવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Find the letter which will end the first word and start the second one: C U ___ EAR A N M N, B A N M N, B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ષષ્ + આનન = ___ ષશાનન ષડાનન ષષાનન ષષનાન ષશાનન ષડાનન ષષાનન ષષનાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP