Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? પૌરસ્ત્ય, પાશ્ચાત્ય પૌરસ્ત્ય પૌર્વાત્ય પાશ્ચિમાત્ય પૌરસ્ત્ય, પાશ્ચાત્ય પૌરસ્ત્ય પૌર્વાત્ય પાશ્ચિમાત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ષષ્ + આનન = ___ ષશાનન ષડાનન ષષનાન ષષાનન ષશાનન ષડાનન ષષનાન ષષાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Fill in the blank with proper form of verb : “He did not ___ his friend.” forgiven forgave forgive forgived forgiven forgave forgive forgived ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? ઓમ પ્રકાશ કોહલી નવીન કોહલી નવલકિશોર શર્મા ડૉ. મૃદુલા સિંહા ઓમ પ્રકાશ કોહલી નવીન કોહલી નવલકિશોર શર્મા ડૉ. મૃદુલા સિંહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District રૂ. 1000 નું 10 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 200 220 210 100 200 220 210 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ઉદ્ગ્રીવ' શબ્દનો સમાસ જણાવો. તત્પુરુષ ઉપપદ અવ્યયી બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ અવ્યયી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP