Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. દષ્ટાંતવાચક કારણવાચક પર્યાયવાચક સમુચ્યયવાચક દષ્ટાંતવાચક કારણવાચક પર્યાયવાચક સમુચ્યયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? પારિતોષિક સરપાવ સાલિયાણું ઈનામ પારિતોષિક સરપાવ સાલિયાણું ઈનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ગેટ વે ઓફ ઇન્ડિયા' ક્યાં આવેલો છે ? મુંબઈ ચેન્નઈ દિલ્હી કલકત્તા મુંબઈ ચેન્નઈ દિલ્હી કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'રમ્ય'નો વિરોધી શબ્દ આપો. અરમ્ય સુરમ્ય રૌદ્ર, અરમ્ય બીભત્સ અરમ્ય સુરમ્ય રૌદ્ર, અરમ્ય બીભત્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ગ્રહણ વખતે સાપ નીકળવો' એટલે શું ? પ્રપંચ કરવો મોટું પરાક્રમ કરવું બળતામાં ઘી હોમવું મુશ્કેલીમાં વધારો થવો પ્રપંચ કરવો મોટું પરાક્રમ કરવું બળતામાં ઘી હોમવું મુશ્કેલીમાં વધારો થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ‘તાંબુ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. દ્રવ્યવાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક દ્રવ્યવાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP