Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'બહેનનો પત્ર' કૃતિમાં બહેનનું નામ શું છે ? અનુશ્રી અનુષ્કા અનન્યા અનુજા અનુશ્રી અનુષ્કા અનન્યા અનુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District (a, b) નો ગુ.સા.અ. 18 છે, તો લ.સા.અ. ___ શક્ય નથી. 36 108 72 48 36 108 72 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'અત્યંત' શબ્દની સંધિ છૂટી પાડો. અતિ + અન્ત અતી + અન્ત અત્ય + અન્ત અત્ય + ન્ત અતિ + અન્ત અતી + અન્ત અત્ય + અન્ત અત્ય + ન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District રેલ્વેના મીટર ગેજમાં ગેજની પહોળાઈ કેટલા મીટરની હોય છે ? 0.762 0.662 0.862 આપેલ પૈકી એક પણ નહીં 0.762 0.662 0.862 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ચતુર્થી પ્રથમા તૃતીયા દ્વિતીયા ચતુર્થી પ્રથમા તૃતીયા દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજયાનો ગુણોત્તર 2:3 છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર ___ છે. 4 : 9 3 : 2 4 : 6 8 : 27 4 : 9 3 : 2 4 : 6 8 : 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP