Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'રાણા પ્રતાપનો ઘોડો.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ષષ્ઠી સપ્તમી આપેલ પૈકી એક પણ નહીં દ્વિતીયા ષષ્ઠી સપ્તમી આપેલ પૈકી એક પણ નહીં દ્વિતીયા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સુંદરમ્' ઉપનામ ધરાવનાર સાહિત્યકારની અટક શું છે ? લુહાર ત્રિવેદી સુથાર ઠાકર લુહાર ત્રિવેદી સુથાર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ‘She is climbing a tree.’ - Find the verb. She is climbing tree She is climbing tree ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? પાંચ સાત છ આઠ પાંચ સાત છ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતને 'જયહિંદ' નો મંત્ર કોણે આપ્યો હતો ? મહાદેવભાઈ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીએ મારારજ દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીએ મારારજ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માનવસેવા' સમાસ ઓળખાવો. કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP