Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ? કલાપી કવિ દલતપરામ કવિ બોટાદકર સુંદરમ્ કલાપી કવિ દલતપરામ કવિ બોટાદકર સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રકળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ? 42% 62% 72% 82% 42% 62% 72% 82% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ભારતના કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ? મહારાષ્ટ્ર ગુજરાત કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,378 6,491 6,203 6,193 6,378 6,491 6,203 6,193 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘીની સંખ્યા કેટલી હશે ? 24 22 23 26 24 22 23 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ક્ષેત્રફળની દષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ? ઓસ્ટ્રેલિયા જાપાન ચીન બ્રાઝિલ ઓસ્ટ્રેલિયા જાપાન ચીન બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP