Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District દેવગિરિમાં કોનું શાસન હતું ? ચાલુક્યોનું રાષ્ટ્ર કૂટોનું ચોલ વંશનું યાદવોનું ચાલુક્યોનું રાષ્ટ્ર કૂટોનું ચોલ વંશનું યાદવોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ચતુર્થી તૃતીયા દ્વિતીયા પ્રથમા ચતુર્થી તૃતીયા દ્વિતીયા પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘીની સંખ્યા કેટલી હશે ? 26 23 22 24 26 23 22 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઈટ્રોજન વાયુ આવેલો છે ? 78 73 75 71 78 73 75 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે ? પાંચ સાત આઠ છ પાંચ સાત આઠ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ‘Why are you standing in the queue ?’ - Find the present continuous verb. you standing standing Why are you queue you standing standing Why are you queue ANSWER DOWNLOAD GUJARATI MCQ APP