કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કર્ણાટકમાં આવેલા કયા ગામના લોકો સંપૂર્ણપણે સંસ્કૃત ભાષા જ બોલે છે ?

મત્તુર
પટ્ટુદક્કલ
હોરાનાડુ
ચેત્તાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જ એમઆર-એસએએમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે ?

આમાંથી કોઈ નહિ
આંદ્રપ્રદેશ
ઓડિશા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલોપમેન્ટ કાઉન્સિલના સભ્યોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

નાણામંત્રી
RBI ના ગવર્નર
આર્થિક બાબતોના વિભાગના સચિવ
નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે લઘુતમ વય કેટલી નક્કી કરી ?

૧૭ વર્ષ
૧૮ વર્ષ
૧૫ વર્ષ
૧૬ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP