કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) જનભાગીદારી એમ્પાવરમેન્ટ પોર્ટલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? લદાખ જમ્મુ કાશ્મીર પુડુચેરી ગોવા લદાખ જમ્મુ કાશ્મીર પુડુચેરી ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN)ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 5 7 3 10 5 7 3 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા અરવલ્લી જૈવ વિવિધતા પાર્કને ભારતની પ્રથમ OECM (અધર ઈફેક્ટિવ એરિયા બેઝડ કન્ઝર્વેશન મેઝર્સ) સાઈટ ઘોષિત કરાઈ ? ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, ભારત વિશ્વમાં સૌથી વધુ વનવિસ્તાર ધરાવતા દેશોમાં કેટલામાં ક્રમે છે ? 8મા 12મા 15મા 10મા 8મા 12મા 15મા 10મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 'મિલન' બહુપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન ક્યા દેશની નૌસેના દ્વારા કરવામાં આવશે ? રશિયા ચીન ફાન્સ ભારત રશિયા ચીન ફાન્સ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 4 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 1 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP