કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં અપર ભદ્રા પરિયોજનાને રાષ્ટ્રીય પરિયોજનાનો દરજ્જો આપવામાં આવ્યો, તે ક્યા રાજ્યમાં આવેલી છે ?

મહારાષ્ટ્ર
કર્ણાટક
છત્તીસગઢ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં પરમ પ્રવેગ નામક સુપર કમ્પ્યૂટરની સ્થાપના ક્યા કરવામાં આવી ?

IIT કાનપુર
IIT ગાંધીનગર
IIT મદ્રાસ
IISc બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP