Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કેવી ગ્રામ પંચાયતને 'સમરસ ગ્રામ પંચાયત’ કહે છે ? આર્થિક રીતે સ્વનિર્ભર હોય સૌથી વધુ સાક્ષરતા હોય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય આર્થિક રીતે સ્વનિર્ભર હોય સૌથી વધુ સાક્ષરતા હોય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District રોગ નિદાન ક્ષેત્રે 'અષ્ટાંગ હૃદય' જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વરાહમિહીર બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વાત્સ્યાયન વરાહમિહીર બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વાત્સ્યાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District યામ - સમતલમાં x = 0 નો આલેખ ___ છે. Y - અક્ષ કિરણ રેખાખંડ X - અક્ષ Y - અક્ષ કિરણ રેખાખંડ X - અક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? ATIRA NDDB GROFED GUJCOMASOL ATIRA NDDB GROFED GUJCOMASOL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? ખંભાત (ખેડા) હિંમતનગર (સાબરકાંઠા) ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) ખંભાત (ખેડા) હિંમતનગર (સાબરકાંઠા) ઊંઝા (મહેસાણા) પાલનપુર (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જો A = {a, b, c, d} હોય, તો ગણ A ના ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 16 12 8 4 16 12 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP