Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ?

સમૃધ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના
બેટી સમૃધ્ધિ યોજના
કન્યા સમૃદ્ધિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
"સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ"

અનુસ્વર
સ્વરાનુનાસિક
અનુસ્વાર
સ્વરાનુનાસીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
"બારણે હાથી ઝૂલવા’’ રૂઢિપ્રયોગનો અર્થ આપો ?

ગજા ઉપરાંતનો ખર્ચ કરવો
હાથી પાળવો
ખૂબ ગરીબ હોવુ
ખૂબ શ્રીમંત હોવુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
"ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ" - આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો.

વર્ણાનુપ્રાસ
ઉપમા
ઉત્પ્રેક્ષા
યમક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP