Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
"વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં" – કૃદંત ઓળખાવો.

ભવિષ્યકૃદંત
હેત્વર્થ કૃદંત
વર્તમાનકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
એક વેપારી તેની વસ્તુની કિમંતમાં 25 % વધારો કરે છે અને ત્યારબાદ તેજ વસ્તુ ગ્રાહકને 10 % વળતર સાથે વેચે છે તો વેપારીને કેટલા રૂપિયાનો ફાયદો થતો હશે ?

રૂ. 15
રૂ. 15.5
રૂ. 12.5
રૂ. 16.5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ?

પ્રેમાનંદ
નર્મદ
ઝવેરચંદ મેઘાણી
પૂજ્ય શ્રી મોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP