Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District શબ્દસમૂહ માટે એક શબ્દ - ઈચ્છા કરવા યોગ્ય ઐચ્છુક ઈચ્છાયોગ્ય સ્પૃહણીય ઈચ્છિત ઐચ્છુક ઈચ્છાયોગ્ય સ્પૃહણીય ઈચ્છિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District પ્રધાનમંત્રીની “અંત્યોદય અન્ન યોજના” હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ ___કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. 20 12 18 24 20 12 18 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. લેખક - પત્રકાર વૈજ્ઞાનિક રંગભૂમિના કલાકાર પ્રસિધ્ધ ગાયક લેખક - પત્રકાર વૈજ્ઞાનિક રંગભૂમિના કલાકાર પ્રસિધ્ધ ગાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District વિરોધાર્થી શબ્દ લખો – મ્લાન પ્રફુલ્લ ભયભીત નિરપેક્ષ નિરર્થક પ્રફુલ્લ ભયભીત નિરપેક્ષ નિરર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાસ ઓળખો – આનંદ સ્વપ્ન તત્પુરુષ ઉપમા મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ ઉપમા મધ્યમપદલોપી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે ? 5 7 4 3 5 7 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP