Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
દેશ અને રાજધાનીનું ખોટું જોડકું શોધો ?

જાપાન – ટોક્યો
ઈન્ડોનેશિયા – બીજીંગ
થાઈલેન્ડ – બેંગકોક
સીરિયા – દમાસ્કસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ગુજરાતની સૌથી મોટી બાબતો વિશે ક્યું જોડકું બંધબેસતુ નથી ?

સૌથી મોટો મેળો - તરણેતરનો મેળો
સૌથી મોટો પુલ – ભરુચ પાસે નર્મદા નદી પર ગોલ્ડન બ્રીજ
સૌથી મોટી હોસ્પિટલ- અમદાવાદ સિવિલ હોસ્પિટલ
સૌથી મોટી વસાહત – અંકલેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP