Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
"સડક પણ પડખુ ફરીને સૂઈ ગઈ હોય“ કયો અલંકાર છે ?

સજીવારોપણ
શબ્દાનુપ્રાસ
વ્યતિરેક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે ?

વિદેશ મંત્રાલય
માનવ સંસાધન મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
રિર્ઝવ બેંક વિશેનું અયોગ્ય જોડકું શોધો ?

એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર
બેંકોની બેંક
શેરબજારનુ નિયંત્રણ કરનાર
આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP