Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રૂ. 2870 નું કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ રૂ. 1722 થાય ? 9 12 5 10 9 12 5 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 28, 42 તથા 70 નો ગુ.સા.અ. ___ છે. 28 18 7 14 28 18 7 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પોળોના જંગલો ગુજરાતના કયા તાલુકામાં આવેલ છે ? ઈડર વિજયનગર પોસીના મેઘરજ ઈડર વિજયનગર પોસીના મેઘરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. સંજ્ઞા ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક સંજ્ઞા ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? ગુપ્ત કુશાણ સોલંકી પલ્લવ ગુપ્ત કુશાણ સોલંકી પલ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ખાંડ ખાવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જુઠ્ઠું બોલવું સગાઈ કરાવી જખ મારવી અહીં દર્શાવેલ તમામ જુઠ્ઠું બોલવું સગાઈ કરાવી જખ મારવી અહીં દર્શાવેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP