GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ? વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ફૂલ પરાગનયન માટે નીચેનામાંથી કયુ પરીબળ મદદ કરે છે ? પ્રકાશની તીવ્રતા પવન હવામાં ભેજનું પ્રમાણ તાપમાન પ્રકાશની તીવ્રતા પવન હવામાં ભેજનું પ્રમાણ તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : સુલેહ કે સમાધાનીની વાતચીત ને વાટાઘાટ વિષ્ટર વિષાલુ વિષ્ટિ વિષણ્ણ વિષ્ટર વિષાલુ વિષ્ટિ વિષણ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કપાસની એક ગાંસડી એટલે કેટલા કીલોગ્રામ કપાસ ? 210 170 120 150 210 170 120 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) It ___ that she will lead the team. is deciding decided has been decided decides is deciding decided has been decided decides ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતમાં ‘આધાર કાર્ડ’ ઉપલબ્ધ કરાવતી સત્તાધિકારી સંસ્થા (અધિકૃત સંસ્થા) 'UIDAI’ નું પૂરું નામ (Full Name) જણાવો. Union of India's Authority Institution Unique Identification Authority of India Union of Intellectual Authority of India Unique Intellegency Association of India Union of India's Authority Institution Unique Identification Authority of India Union of Intellectual Authority of India Unique Intellegency Association of India ANSWER DOWNLOAD GUJARATI MCQ APP