GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) લીંબુનું પુખ્ત ઝાડ સરેરાશ કેટલા કિલોગ્રામ ઉત્પાદન આપે છે ? 50 થી 70 કિલોગ્રામ 20 થી 40 કિલોગ્રામ 5 થી 10 કિલોગ્રામ 10 થી 20 કિલોગ્રામ 50 થી 70 કિલોગ્રામ 20 થી 40 કિલોગ્રામ 5 થી 10 કિલોગ્રામ 10 થી 20 કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય સંગીતના વિકાસની ગતિ દર્શાવતો આર્યોનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી છે ? અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય રીતે જોડાઈ છે ? શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ પો + અક = પાવક નિસ્ + રસ = નીરસ પ્ર + ઈક્ષક = પ્રેક્ષક શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ પો + અક = પાવક નિસ્ + રસ = નીરસ પ્ર + ઈક્ષક = પ્રેક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ? ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મીઠાનું રાસાયણિક સૂત્ર કયું છે ? NaOH CaCl2 NaCl KCl NaOH CaCl2 NaCl KCl ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) She was so late that she ___ catch the flight. is not cannot does not could not is not cannot does not could not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP