GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
આ વર્ગના પાકની મૂળ ગંડીકામાં રહેલા રાઈઝોબીયમ બૅક્ટેરિયા હવામાંના નાઈટ્રોજનનો જમીનમાં ઉમેરો કરે છે.

રોકડીયા
ધાન્ય
તેલીબીયા
કઠોળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
'ચિંતામાંથી મુક્ત' - આ વિગ્રહ કયો સમાસ દર્શાવે છે ?

અપાદાન તત્પુરુષ
સંબંધ તત્પુરુષ
અધિકરણ તત્પુરુષ
સંપ્રદાન તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
અળસિયા દ્વારા તૈયાર થયું ખાતર કયા નામે ઓળખાય છે ?

ગ્રીન મેન્યુર
વર્મીકમ્પોસ્ટ
બાયોકમ્પોસ્ટ
ફાર્મ યાર્ડ મેન્યુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP