GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ? કૅલ્શિયમ મૅગ્નેશિયમ બોરોન લોહ કૅલ્શિયમ મૅગ્નેશિયમ બોરોન લોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દેશની સર્વપ્રથમ સ્વદેશી બનાવટની ન્યુક્લિયર સબમરીનનું નામ શું છે ? INS ચક્ર INS ગોદાવરી INS અરિહંત INS સિંધુઘોષ INS ચક્ર INS ગોદાવરી INS અરિહંત INS સિંધુઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કઈ નવલકથા ઐતિહાસિક નવલકથા છે ? કાકાની શશી હિમાલયનો પ્રવાસ પૃથિવીવલ્લભ અગનપંખ કાકાની શશી હિમાલયનો પ્રવાસ પૃથિવીવલ્લભ અગનપંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 23મી ડિસેમ્બર ક્યા દિવસ તરીકે ઉજવાય છે ? કિસાન દિવસ વિશ્વ જંગલ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ અન્ન દિવસ કિસાન દિવસ વિશ્વ જંગલ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ અન્ન દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કૃષિ વિસ્તરણ માટે રાજ્ય સરકાર કઈ સામૂહિક પ્રવૃત્તિ યોજે છે ? રણ મહોત્સવ કૃષિ મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત પતંગ મહોત્સવ રણ મહોત્સવ કૃષિ મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત પતંગ મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી બંદરોના વિકાસ, નિયંત્રણ અને વહીવટની વિવિધ કામગીરી કોણ સંભાળે છે ? GIDC GWRDCL GMB GMDC GIDC GWRDCL GMB GMDC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP