GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મધમાખીના ઉછેર કરવાની પદ્ધતિને શું કહે છે ? સેરીકલ્ચર એગ્રીકલ્ચર એપીકલ્ચર હોર્ટીકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર એપીકલ્ચર હોર્ટીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘છાક’ શબ્દનો સમાનાર્થી કયો શબ્દ છે ? થાક કેફ ફર્ક શાકભાજી થાક કેફ ફર્ક શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ? બોરોન કૅલ્શિયમ લોહ મૅગ્નેશિયમ બોરોન કૅલ્શિયમ લોહ મૅગ્નેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે ? વિશ્વામિત્ર અગત્સ્ય કાલિદાસ વેદ વ્યાસ વિશ્વામિત્ર અગત્સ્ય કાલિદાસ વેદ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ___ Aravali ranges are in ___ West of India. An, a The, a The, the An, the An, a The, a The, the An, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) અર્ધવેલડી મગફળીની ગુજરાતમાં વવાતી એક જાત. જીજી-4 જીજી-12 જીજી-2 જીજી-20 જીજી-4 જીજી-12 જીજી-2 જીજી-20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP